બાલ સુર્વણ બુંદ 10ml. પૂષ્પનજ્ઞત્ર માં આર્યુવેદીક શૈલી શાસ્ત્રોક્ત પદ્ધતિ તેમજ મંત્રોચાર દ્રારા બાલ સુવર્ણ (સુવર્ણ પ્રાશન) બનાવવામાં આવ છે બાલ સુવર્ણબુદ (સુવર્ણ પ્રાશન) બાળક ના જન્મ થી જો 6 મહિના પિવડાવવા માં આવે તો બાળક શ્રૃતધર બંને છે ગભૅધારણા હોય તેવી સ્ત્રી( પ્રેગ્નેન્ટ લેડિ) જો બાળ સુવર્ણબુદ ( સુવર્ણ પ્રાશન)નું નીયમીત સેવન કરે તો બાળકનો શારીરિક તેમજ માનસીક વિકાસ ગભૅ માં ઉતમ થાય છે સુવર્ણ ભસ્મ, બ્રહ્મીદ્ધૃત,ગૌધૃત, શંખપુષ્પી જેવા ઉત્તમ ઔષધો દ્રારા બનાવવામાં આવ્યું છે.